NADIYAD/
ગુજરાતની ચોખાની કંપની સામે છેતરપિંડીનો આરોપ, CBIએ 114 કરોડની છેતરપિંડીમાં કેસ દાખલ કર્યો, નડિયાદની શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ, જયેશ ગણાત્રા, બિપિન ગણાત્રા સામે કેસ નોંધાયો, બેંકો સાથે 114 કરોડની છેતરપિંડીનો આરોપ, 2010-2015 દરમિયાન બેંકોને છેતરી, CBI દ્વારા 6 જગ્યાએ દરોડા પાડ્યા
