Indian/
દેશમાં કોરોનાનો હાહાકાર યથાવત, 24 કલાકમાં 1.60 લાખ નવા કેસ, દેશમાં રિકવરીમાં રાહતજનક સુધારો, 24 કલાકમાં 95 હજારથી વધુ રિકવર, એક્ટિવ કેસ સાડા બાર લાખને પાર, દેશમાં કુલ કેસ હવે 1.36 કરોડથી વધુ
