Gujarat/ મહેસાણામાં જનસેવા કેન્દ્ર અને ઇ ધરા કેન્દ્ર બંધ , 30 એપ્રિલ સુધી તાલુકા મથકે જનસેવા કેન્દ્રો બંધ , વધતા જતા કોરોના સંક્રમણ ને પગલે લેવાયો નિર્ણય, અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ દ્વારા લેવાયો નિર્ણય, આજથી 30 એપ્રિલ સુધી લોકોને ન આવવા અપીલ

Breaking News