Gujarat/
રાજકોટ શહેરમાં કોરોના બન્યો બેકાબુ , કોરોના દર્દી રાત્રીના સમયે રસ્તા પર રઝળ્યો , મવડી વિસ્તારમાં આનંદ ચોક પાસેની ઘટના , દર્દીમાં ઓક્સિઝન ઘટી જતાં રોડ પર પડ્યો , એક મીડિયાએ જીવ જોખમમાં મૂકી દર્દીની કરી મદદ
