America/
USની કંપની મોડર્નાના CEOની ચેતવણી, નવા વોરિયન્ટથી બચવા 3 ડોઝ લેવા પડશે, કોરોના રસીના 2 નહીં પણ 3 ડોઝ લેવા પડશે. કોરોનાના નવા સ્વરૂપથી ખતરો વધી શકે છે, વેક્સિન એક ચોક્કસ સમય સુધી રહેશે અસરકારક
