Gujarat/ સુરત શહેરમાં કોરોના દર્દીઓમાં વધારો , સિવિલ અને સ્મિમેરમાં 1312 દર્દી ગંભીર, સિવિલમાં 988 પૈકી 958 દર્દી ગંભીર, 14 વેન્ટિલેટર અને 686 દર્દી ઓક્સિજન પર, સ્મીમેરમાં 371 પૈકી 354 દર્દી ગંભીર, 21 વેન્ટિલેટર અને 220 દર્દી ઓક્સિજન ઉપર ગંભીર દર્દીને સ્ટેબલ કરવા ડોકટરો કરી રહ્યા છે મહેનત

Breaking News