Gujarat/
અમદાવાદ માટે કોરોનાની સેકન્ડ વેવ બન્યો ઘાતક, હોસ્પિટલ અને સ્મશાન ગૃહમાં લાગી કતારો, કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહો રઝળ્યા, એક શબવાહિનીમાં બે-બે મૃતદેહો મુકાયા, પરિવારજનો મૃતદેહો લઈ બેઠા વેઈટિંગમાં, ત્રણ-ચાર કલાકનું મૃતદેહો માટે વેઈટિંગ
