Gujarat/
સાબરકાંઠા ખેડબ્રહ્મા મંદિર કાલથી બંધ, 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, પૂજા,આરતી, બંધ બારણે કરાશે, ભક્તો માટે મંદિરના દ્વાર 30 એપ્રિલ સુધી બંધ, ચૈત્રી નવરાત્રીને લઈને માતાજીનું ઘટ્ટ સ્થાપન કરાયું
