Gujarat/
રાજકોટમાં પશુપાલકો માટે સારા સમાચાર, દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દૂધ ઉત્પાદક સંધે દૂધના ભાવમાં કર્યો વધારો, ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાની જાહેરાત, પ્રતિ કિલો ફેટે 650ને બદલે 660 ભાવ કરાયો
