Breaking News/
પૂર્વ કચ્છ ગાંધીધામમાં વિશાળ તિરંગા યાત્રા, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપી યાત્રામાં હાજરી, ગાંધી માર્કેટથી ચાવલા ચોક સુધી યોજાઈ તિરંગા યાત્રા, ગાંધીધામના ૩ હજારથી વધુ લોકો યાત્રામાં જોડાયા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય ઉપસ્થિત, ચૂંટાયેલા ધારાસભ્યો અને અધિકારીઓ રહ્યા હાજર
