Gujarat/
પોલીસ કર્મચારીઓનાં ગ્રેડ પે નો મામલો , પો.કોન્સ્ટેબલ હાર્દિકનાં સમર્થનમાં આપ , દરેક જિલ્લામથકે આપનો કાર્યક્રમ , આપનાં કાર્યકર્તા આપશે આવેદન પત્ર , પો.કર્મીનાં સમર્થનમાં આવેદન અપાશે , આપ સાથે પોલીસ પરિવારજનો રહેશે હાજર
