Surat/
સુરત:CM સુરક્ષામાં પોલીસની મોટી ચૂક, સુરત પોલીસની મોટી ચૂક સામે આવી, પિસ્ટલ સાથે ઘુસી ગયો હતો કાર્યક્રમમાં યુવાન, હર ઘર ત્રિરંગા કાર્યક્રમમાં ઘૂસી ગયો હતો યુવાન, CMના સ્ટેજ પાસે જ પિસ્ટલ સાથે યુવક ઝડપાયો, CMની સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉઠ્યા સવાલ, મહેશ દેવાણી નામનો શખ્સ ઝડપાયો હતો, MLA વી.ડી.ઝાલાવડિયાનો સબંધી હોવાનું ખુલ્યુ,પૂછપરછ બાદ પોલીસે નોંધ કરી યુવાનને મુક્ત કર્યો
