Surat/
સુરત: વીજળી પડતા 5 લોકો બેભાન, કામરેજના કોળી ભરથાણા ગામની ઘટના, વરસાદથી બચવા તમામ ઝાડ નીચે બેસેલા, વીજળી પડતા પાંચેય થયા હતા બેભાન, તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
