Gujarat/
કોરોના સંક્રમણ મુદ્દે સરકારનું સોગંદનામું,સુઓમોટો મામલે HCમાં સરકારનું સોગંદનામું,આરોગ્ય વિભાગના અગ્ર સચિવે રજૂ કર્યું સોગંદનામું,જ્યંતિ રવિએ 61 પાનાનું સોગંદનામું રજૂ કર્યું,બેડની અછત નહીં સર્જાતી હોવાનો સરકારનો દાવો,પૂરતા બેડ ઉપલબ્ધ હોવાનો રા.સરકારનો દાવો,રેમડિસિવિર, ઓક્સિજન વ્યવસ્થા અંગેનો પણ ઉલ્લેખ,લોકડાઉન માટે સરકારની કોઇ વિચારણાં નહીં,ઓક્સિજનની વ્યવસ્થા અંગે સોગંદનામાં ઉલ્લેખ,RTPCR ટેસ્ટમાં લાગતા સમય અંગે થઇ રહેલા પ્રયાસનો ઉલ્લેખ
