Rajkot/ રાજકોટમાં કોરોનાનો વધ્યો કહેર, દાણાપીઠના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ, આજથી 18 એપ્રિલથી બપોર બાદ સ્વૈચ્છિક બંધ, દાણીપીઠ એસો.ની પ્રમુખ બિપીન કેસરિયાની જાહેરાત, હોલસેલ, રિટેલની 250 દુકાનો બપોર બાદ બંધ, બપોરે 3 વાગ્યા બાદ 250 દુકાનો થશે બંધ,

Breaking News