Surat/ બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેક્ટરનું મોત, મેનેજીંગ ડિરેક્ટર પંકજ પટેલનું કોરોનાથી મોત, 5 દિવસ પહેલા થયા હતા કોરોના સંક્રમિત, ઉમરાખ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર, સુગર મિલના સંચાલક અને સભાસદોમાં ગમગીની

Breaking News