Gujarat/
મહીસાગરઃ અનેક ગામો પાણી વગર રઝળપાટ, કડાણા- સંતરામપુરાના ગામોમાં પાણીનો પોકાર, 134 ગામોમાં ભરઉનાળે પાણીનો પોકાર, પાણી પુરવઠાની મોટરો બગડતા પાણીનો પોકાર, મોટરો બગડતા 4 દિવસ થી પાણી વગર તરસ્યા, સ્ટેન્ડ બાય મોટરો પણ બંધ હાલતમાં
