અમદાવાદ/ જીવના જોખમે મજૂરો કરી રહ્યા છે કામ જોખમ સાથે કામ કરતા મજૂરોનો વિડીયો આવ્યો સામે કોઈ પણ જાતની સેફ્ટી વગર કરી રહ્યા છે કામ શહેરના મેમકો બ્રિજ પાસેના વિડીયો સેફ્ટી વગર બેનરો લગાવતા મજૂરોનો વિડીયો અગાઉ 8 મજૂરોના મોત બાદ પણ ઘોર બેદરકારી અન્ય કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી આવી સામે

Breaking News