દાદાનું બુલડોઝર/
દ્વારકા: હર્ષદ બંદર ખાતે ડિમોલિશન 2 દિવસમાં 239 સ્થળો પર ફર્યુ તંત્રનું બુલડોઝર 186 ગેરકાયદે રહેણાંક મકાનો તોડી પડાયા 59 કોમર્શિયલ, 4 ધાર્મિક સ્થળો હટાવાયા બે દિવસમાં રૂ.3.95 કરોડની જગ્યા ખુલ્લી કરાઈ
