Gujarat/ રાજ્યના 174 તાલુકામાં વરસાદ, મહીસાગરના લુણાવાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ, લુણાવાડામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ, ઉમરપાડા, હસોટ, માતર તાલુકામાં 1-1 ઇંચ વરસાદ, અન્ય 170 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ચોમાસાની મોસમમાં સરેરાશ 84.26 ટકા વરસાદ, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ

Breaking News