હરાજી/ રાજકોટ: માવઠાની આગાહીને પગલે મહત્વનો નિર્ણય માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોનો મહત્વનો નિર્ણય ટોકન પદ્ધતિથી જણસીની થશે હરાજી દરરોજ 100 ખેડૂતોને ટોકન આપવામાં આવશે ઘઉં,ચણા અને ઘાણાના પાકની ટોકન મુજબ હરાજી ખેડૂતોની ઉપજ ખુલ્લામાં ન પડી રહે માટે નિર્ણય સમયસર હરાજી થાય તે માટે મહત્વનો નિર્ણય

Breaking News