અંબાજી મોહનથાળ પ્રસાદ/
અંબાજી:મોહનથાળ પ્રસાદ મુદ્દો મોહનથાળ મામલે દાંતાના મહારાજાનું ટ્વિટ દાંતા સ્ટેટ મહારાજા પરમવીરસિંહનું PMને ટ્વિટ મોહનથાળનો પ્રસાદ 900 વર્ષ અગાઉથી ધરાવાય છે મોહનથાળ નો પ્રસાદ બંદ કરવો અયોગ્ય ભક્તોની આસ્થા હવે ખૂટી રહી છે- પરમવીર સિંહ
