Gujarat/
આજે પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ, રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષમ, રાજ્યના 1.18 લાખથી વધુ શિક્ષકોનું રજીસ્ટ્રેશન, બપોરે 12 થી 4 સુધી સર્વેક્ષણનું આયોજન, જીસીઈઆરટીના નેજા હેઠળ રાજ્ય પરીક્ષા બોર્ડનું આયોજન પ્રાથમિક શિક્ષકોને સર્વેક્ષણ અંગે તાલીમ, શિક્ષકોને તાલીમ બાદ કરાશે સર્વેક્ષણ
