Breaking News/ ગઢડાના પીપળ ગામે પુત્ર એ પિતાની કરી હત્યા, ખેત મજૂરી કરવા મધ્યપ્રદેશથી આવ્યો હતો પરિવાર, પુત્રએ ગઈકાલે રાત્રે દાંતરડા વડે પિતાની કરી હત્યા, પિતાની હત્યાને અંજામ આપી આરોપી થયો ફરાર, મૃતના ભત્રીજાએ ગઢડા પોલીસમાં નોંધાવી ફરિયાદ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News