Jamnagar/ જામનગર:શંકાસ્પદ મંકી પોક્સ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્ર દ્વારા કરાઈ સત્તાવાર જાહેરાત, 29 વર્ષીય યુવકમાં જોવા મળ્યા હતા શંકાસ્પદ લક્ષણો, જામનગર નજીકના નવા નાગના ગામનો છે યુવક, સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા, ગાંધીનગરથી રિપોર્ટ આવ્યો નેગેટિવ, તંત્ર સહિત લોકોએ લીધો રાહતનો શ્વાસ

Breaking News