Breaking News/
સુરત: અકસ્માતો મામલે ગૃહમંત્રીનું મોટું નિવેદન, રાંદેર પોલીસની કાર્યવાહીની કરી સંઘવીએ પ્રશંશા, બાઈક સ્ટન્ટ મામલે પિતા વિરુદ્ધની કાર્યવાહીને વખાણી, બાઈક પર સ્ટન્ટ મુદ્દે બોલ્યા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સ્ટન્ટ કરનાર બાળકોના માતા-પિતા પણ એટલા જ જવાબદાર, કોઈ પણ પ્રકારની ભલામણો કે છૂટ નહીં આપવામાં આવે, આવા સ્ટન્ટ માતા-પિતા પર પણ કરાશે કાર્યવાહી, તથ્યના જૂનો વિડિઓ મામલે પણ કાર્યવાહી કરાઈ, રેસ્ટોરેન્ટ માલિકની અરજી લઈ કાર્યવાહી કરી, ગુજરાતના રોડ રસ્તાને રેસિંગ ટ્રેક નહિ બનવા દેવાય, રસ્તાને રેસિંગ ટ્રેક સમજનારા વિરુદ્ધ કરાશે સખ્ત કાર્યવાહી
