ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ ગાંધીનગરના ઈવીએમ રાખવામાં આવ્યા છે તે વેર હાઉસમાં ફાયર એલાર્મ વાગતા ફાયર બ્રિગેડ રવાના, કલેક્ટર પણ પહોંચ્યા, ફાયર એલાર્મ ક્યા કારણોસર વાગ્યુ તેની અસમંજસ,અધિકારીઓની હાજરીમા વેર હાઉસ ખોલવામાં આવ્યુ, મેઈન સ્વીચ ઓફ કરી ચાલુ કરતા એલાર્મ બંધ થયું

Breaking News