Dang/
ગુજરાતના એકમાત્ર ગિરીમથક ડાંગમાં સ્વૈચ્છિક બંધ, સાપુતારામાં લારી, ગલ્લા, રેસ્ટોરન્ટ આજથી બંધ, આજથી 30 એપ્રિલ સુધી રહેશે સ્વૈચ્છિક બંધ, પ્રવાસીઓને સાપુતારા ન આવવા વેપારીઓની અપીલ
