Gujarat/
વલસાડ સિવિલ હોસ્પિટલના વાંકે દર્દીનું મોત, દર્દી હોસ્પિટલમાં પહોંચે પહેલા જ એમ્બ્યુલન્સમાં મોત, અડધો કલાક સુધી દર્દી 108 એમ્બ્યુલન્સમાં રહ્યા , હોસ્પિટલ સ્ટાફે દર્દીને ટ્રીટ ન કરતા એમ્બ્યુલન્સમાં મોત, પરિવારજનો સ્ટ્રેચર શોધી દર્દીને હોસ્પિટલમાં લઇ ગયા, ખાનગી હોસ્પિટલથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
