Gujarat/ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં સ્વૈચ્છિક બંધ , ઓલપાડ, સાયણ અને દેલાડમાં 3 દિવસ બંધ , આજથી ઓલપાડ અને દેલાડ ગામ સંપૂર્ણ બંધ, ગામમાં તમામ દુકાનો બંધ રાખવામાં આવશે, લોકડાઉનનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી થશે, જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે

Breaking News