Gujarat/
ગીરસોમનાથના કોડીનારમાં 2 દિવસ બંધ , શનિવાર -રવિવાર કોડીનાર સ્યંભૂ બંધ, તાલુકા અગ્રણીઓ દ્વારા લેવાયો નિર્ણય, દૂધની ડેરીઓ સવારે માત્ર બે કલાક ચાલુ રહેશે, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
