Gujarat/
પંચમહાલ મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ કર્યુ મતદાન, કતુંમ્બર પ્રાથમિક ફળિયા પ્રા.શાળામાં કર્યુ મતદાન, 9 વાગ્યા સુધીમાં 8.18 ટકા નોંધાયુ, કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા , ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે કર્યું મતદાન
