Gujarat/
જામનગરના રણજિતનગર વિસ્તારમાં ડીમોલિશન, ભાડુઆતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ , 4 વ્યક્તિઓની પોલીસે કરી અટકાયત , ગુજ.હાઉસિંગ બોર્ડ અને મનપાની કામગીરી , હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે બાંધકામ , સ્થળ પર ભારે ગરમાગરમીનો સર્જયો માહોલ , ગેરકાયદે 4 દુકાનો તોડી પાડવામાં આવી
