Gujarat/
રાજ્ય સરકાર 50 નવી એમ્બ્યુલન્સની ખરીદી કરશે, આજે 108ને 25 નવી એમ્બ્યુલન્સ આપશે, અમદાવાદ શહેરમાં 25 એમ્બ્યુલન્સ ફાળવાશે , કોરોનાનાં કેસ વધતા મુખ્યમંત્રીએ લીધો નિર્ણય, અમદાવાદ શહેરમાં 108 એમ્બ્યુલન્સની અછત વર્તાઈ, એમ્બ્યુલન્સ અછત દૂર કરવા સરકારે ખરીદી હાથ ધરી
