India/ દેશમાં વધુ 1.43 લાખ કોરોનામુક્ત, 24 કલાકમાં 2.70 લાખથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે દોઢ કરોડને પાર, મહારાષ્ટ્ર-દિલ્હીએ તોડ્યાં તમામ રેકોર્ડ, ઉત્તરપ્રદેશમાં પણ તૂટ્યાં તમામ રેકોર્ડ, 24 કલાકમાં 1,620 નાગરિકોના મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 68,631 કેસ, દિલ્હીમાં 24 કલાકમાં 25,462 કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 30,566 કેસ

Breaking News