Gujarat/
ભાવનગરના વરતેજ પાસે બાળકનો મૃતદેહ મળ્યો,અવાવરૂ જગ્યાએથી બાળકનો વિકૃત અવસ્થામાં મળી લાશ,બાળકની ઉમર 2 વર્ષ આસપાસ હોવાનું અનુમાન,બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિ. ખસેડ્યો,બાળકની ઓળખ સહીતની વધુ તપાસ હાથ ધરી
