Gujarat/
પાટણમાં શહેર-જિલ્લામાં 7 દિવસ સ્વૈચ્છિક બંધ, આજથી શહેર અને ગ્રામ્યમાં દુકાનો રહેશે બંધ , કલેક્ટર, SP, વેપારી, તબીબોની બેઠકમાં નિર્ણય, જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને લોકડાઉન, જીવન જરૂરીયાત વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે
