Gujarat/
મહેસાણા કડીની રીધમ હોસ્પિટલનો મામલો,રેડેસિવિર ઇન્જેક્શનના ગેરકાયદે વેપાર મામલે ફરિયાદ,હોસ્પિટલની નર્સ ઇન્જેક્શનનો વેપાર કરતી હતી,હોસ્પિટલમાં એક્સપાયરી ઇન્જેક્શન ઝડપાયા હતા,5400નું રેમડેસિવિર ઇન્જેક્શન 15,000માં વેચતી હતી,નર્સ ગુડ્ડી રાજપૂત સામે નોંધાઈ પોલીસ ફરીયાદ
