India/
દેશમાં ટ્રિપલ મ્યુટન્ટ કોરોનાનો આતંક , મહારાષ્ટ્ર અને બંગાળમાં સૌથી વધુ કેસ મળ્યા, મહારાષ્ટ્રમાં 67,468 કેસ, 568 દર્દીના મોત, મુંબઈમાં નવા 7,684 કેસ,62 દર્દીના મોત, નાગપુરમાં 7,229 કેસ,98 દર્દીના મોત, ઉત્તરાખંડમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારાયો
