Gujarat/ જૂનાગઢઃ સરપંચ 3 લાખની લાંચ લેતા ઝડપાયા,  નાના મુજીયા સર ગામના સરપંચ ઝડપાયા,  સીંગદાણાનું બિયારણ વહેંચવા માંગી હતી લાંચ,  વેપારી પાસેથી માંગી હતી સરપંચે લાંચ,  સરપંચે માંગી હતી 5 લાખ રૂપિયાની કરી હતી માંગણી,  જૂનાગઢ એ.સી.બી નું સફળ ઓપરેશન

Breaking News