Gujarat/ સુરત :રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલની ઘટના,  રેડિયન્ટ સ્કુલમાં સિક્યુરીટીએ વાલી પર હૂમલો કર્યો,  સ્કુલ છુટવાના સમયે ટ્રાફિકના કારણે થઇ હતી બબાલ,  વાલીને શાળાના સિક્યુરિટી ગાર્ડ સાથે થઇ બબાલ,  સિક્યુરિટી કર્મીએ વાલીને માથામાં કડું માર્યું,  માથામાં કડુ મારીને માથું ફોડી નાખ્યું,  વાલીને માથામાં ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા

Breaking News