Gujarat/
અમરેલી બગસરામાં બપોર બાદ આંશિક બંધ, આજે બપોરે 3 વાગ્યા બાદ દુકાનો રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં વેપારીઓનો નિર્ણય, સવારના 8 થી 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓની મિટિંગમાં નિર્ણય
