Breaking News/ અમદાવાદ:શહેરની હોસ્પિટલોને દંડ ફટકારાયો, આરોગ્ય વિભાગે હોસ્પિટલોને ફટકાર્યો દંડ, હોસ્પિટલોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા, શાલીન હોસ્પિટલ સાયન્સ સિટીને દંડ ફટકારાયો, લોટસ હોસ્પિટલ સાબરમતી 5 હજાર દંડ, શ્લોક હોસ્પિટલ ઇસનપુર 2500 રૂપિયા દંડ, ડૉ વૈદેહી નર્સિંગ હોમ દાણીલીમડા 3 હજાર દંડ, ગ્લોબલ બોડકદેવ હોસ્પિટલને નોટિસ અપાઇ  

Breaking News