Breaking News/
ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં તરુણનું મોત દમણ સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસમાં બની ઘટના ઉમરસાડીનો પરિવાર પાર્ટી કરવા ફાર્મ હાઉસમાં ગયો હતો અગમ્ય કારણોસર સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં તરુણનું મોત સમગ્ર મામલે દમણ પોલીસે વધુ હાથ ધરી તપાસ
