કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ એકમ છે, જેની સમાપ્તિ બપોરે ૦૪:૪૭ સુધી રહેશે. ચંદ્ર સિંહ રાશીમાં (મ, ટ) બપોરે ૦૧:૪૫ સુધી વિરાજમાન છે અને સૂર્ય કુંભ રાશીમાં સ્થિત છે. પૂર્વફાલ્ગુની નક્ષત્ર સવારે ૦૭:૩૬ સુધી રહેશે. ધૃતિ યોગ સવારે ૦૮:૫૨ સુધી છે અને કૌલવ કરણ બપોરે ૦૪:૪૭ સુધી રહેશે. આજે પંચક તથા વિંછુડો બંને નથી. સૂર્યોદય સવારે ૦૬:૫૮ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૪ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૭:૩૯ કલાકે અને ચંદ્રાસ્ત સવારે ૦૭:૨૦ કલાકે રહેશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨:૫૧ થી ૦૨:૧૯ સુધી રહેશે. આજના દિન વિશેષ તરીકે વસંતોત્સવ ઉજવવામાં આવે છે, જે આનંદ અને નવી ઉર્જાનો સંદેશ આપે છે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૫૮ થી ૦૮:૨૬ |
| અમૃત | ૦૮:૨૬થી ૦૯:૫૪ |
| શુભ | ૧૧:૨૩ થી ૧૨.૫૧ |
| લાભ | ૦૫:૧૫ થી ૦૬:૪૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૫થી ૦૯:૪૭ |
| અમૃત | ૦૯:૪૭થી ૧૧:૧૯ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- માથાનો દુખાવો રહે.
- મહેમાનનું આગમન થાય.
- અટકેલા કામ પૂરા કરી શકશો.
- વેપારમાં વધુ મહેનત કરવી પડશે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬

- વૃષભ (બ, વ, ઉ) :-
- સરકારી સહાય મળી શકે છે.
- પૈસા કમાવવામાં સફળ રહેશો.
- આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
- કોઈ સાચી સલાહ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫

- મિથુન (ક, છ, ઘ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- વેપારમાં વધારો થાય.
- બાળપણની યાદ તાજી થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ, હ) :-
- બૌદ્ધિક કુશળતાથી પ્રભાવિત કરી શકશો નહિ.
- કોઈ ખોટો નિર્ણય લેવાય.
- માનસિક તણાવ રહે.
- રોકાયેલ નાણા પાછા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧

- સિંહ (મ, ટ) :-
- લાંબા અંતરની મુસાફરી કરી શકે છે.
- તમારા વખાણ થાય.
- ઉતાવળમાં નિર્ણય ન કરવા.
- માતા – પિતા જોડે મતભેદ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કન્યા (પ, ઠ, ણ) :-
- પેટની નાની માટી સમસ્યા રહે.
- ભાઈ – બહેન તરફથી ફાયદો જણાય.
- જીવનસાથીની તબિયત સાચવવી.
- મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- તુલા (ર, ત) :-
- નવા સપના બને.
- આનંદમય દિવસ જાય.
- સમયનો ખોટો બગાડ થાય.
- આપેલા પૈસા પાછા મળશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- વૃશ્વિક (ન, ય) :-
- મૂડી રોકાણ માટે નવી તક મળે.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- બિનજરૂરી તણાવ ટાળો.
- નિયમિત યોગ અને કસરત કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮

- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કામના સ્થળે વખાણ થાય.
- નવા રહસ્યો બહાર આવે.
- બિનજરૂરી દોડધામ થશે.
- રાજકીય વિરોધીઓ ષડયંત્ર રચી શકે છે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મકર (ખ, જ) :-
- માનસિક સ્વાસ્થ જાળવો.
- પૈસાની અગત્યતા સમજાય.
- પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
- જીવનસાથી જોડે સારું બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.
- કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.
- કામમાં ચીવટતા રાખો.
- મનમાં ભરાયેલ વાત બહાર આવે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨

- મીન (દ, ચ, ઝ, થ):-
- સલાહ લઈને કાર્ય કરવું.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- વધુ પ્રવાસ ટાળવો.
- ભાઈ – બહેનથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

