આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ પીપળે પાણી ચઢાવવું, જાણો આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ ચોથ છે. આજના દિવસે પીપળે પાણી ચઢાવવું શુભ માનવામાં આવે છે.

Dharma & Bhakti Top Stories Religious Rashifal
૫ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૫ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૦૫-૦૨-૨૦૨૬,  બુધવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ ચોથ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૬ ના સવારે ૧૨:૨૦  સુધી રહેશે. આજે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રાત્રે ૧૦:૫૮ સુધી રહેશે. સુકર્માં યોગ રાત્રે ૧૧:૫૫ સુધી અને બવ કરણ બપોરે ૧૨:૧૪ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૭ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૨૯ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય સાંજે ૦૯:૫૩ અને ચંદ્રાસ્ત સવારે ૦૯:૨૫ કલાકે રહેશે. આજે અભિજિત મૂહર્ત બપોરે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૬ સુધી રહેશે અને રાહુકાળ બપોરે ૦૨.૧૭ થી બપોરે ૦૩.૪૧ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેમજ પીપળે પાણી ચઢાવવું શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ ચોથ છે. આજના દિવસે પીપળે પાણી ચઢાવવું શુભ માનવામાં આવે છે.

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૭ થી ૦૮:૪૧
લાભ ૧૨:૫૨ થી ૦૨:૧૭
અમૃત ૦૨:૧૭ થી ૦૩.૪૧
શુભ ૦૫:૦૫ થી ૦૬:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૯ થી ૦૮:૦૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • પરિવારમાં પરસ્પર સુમેળ રહે.
  • વિવાહિત જીવનમાં સહયોગ વધશે.
  • પેટના દુ:ખાવાની સમસ્યા થાય.
  • તમને સારી ઊંઘ આવશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સંબંધોમાં આકર્ષણ વધશે.
  • સુખ-સુવિધાઓમાં વધારો થાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સાથીદાર તરફથી કિંમતી ભેટ મળશે.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
  • માનસિક શાંતિ મળે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

  • કર્ક (ડ , હ) :-
  • પ્રિય વ્યક્તિ દૂરના દેશથી આવશે.
  • કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે.
  • તમને સ્પર્ધામાં સફળતા મળશે
  • ઓફિસથી વહેલા અવાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

  • સિંહ (મ , ટ) :-
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • વ્યવસાયમાં નવા પ્રયોગો ફાયદાકારક બને.
  • નવા સાથીદારો ઉત્સાહ વધારશે.
  • વાહન અને ઘરની સુવિધા સારી રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પરિણામો સકારાત્મક રહેશે.
  • વ્યવસાયમાં આવકની તકો મળશે.
  • સંબંધીઓ અને મિત્રો તરફથી સારા સમાચાર મળશે.
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • સખત મહેનત રંગ લાવે.
  • સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.
  • પરિવાર સાથે મંદિરમાં જવાની તક મળશે.
  • કાર્યસ્થળ પર દબાણ રહેશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

  • વૃશ્વિક (ન, ય) :-
  • મિત્ર સાથે દલીલ થશે.
  • સંબંધોમાં સુધારો થશે.
  • કોઈ અપ્રિય સમાચાર મળી શકે
  • આર્થિક ધન લાભ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારમાં વિવાદ થઈ શકે છે.
  • મન કોઈ કારણ વગર ઉદાસ રહેશે.
  • પ્રેમ સંબંધોમાં વધુ ભાવનાત્મકતા ટાળો.
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

  • મકર (ખ, જ) :-
  • હઠીલા અને ઘમંડી ન બનો.
  • મિલકતના દાવામાં ઉતાવળ ન કરો.
  • સપના સાકાર થાય.
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • અણધાર્યા વસ્તુથી લાભ થાય.
  • લાંબી ચર્ચામાં ન ઉતરવું.
  • અનિચ્છનીય યાત્રા પર જવું પડે.
  • તમારા સારા કાર્યોની પ્રશંસા થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • વ્યવસાયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
  • બિનજરૂરી મતભેદોઉભા થાય.
  • બીજાના ઝગડામાં સામેલ થવું નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨

આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય.