Breaking News/
નવસારી રેલવે સ્ટેશન પર યુવતીએ કરી આત્મહત્યા સૂર્યનગરી એક્સપ્રેસની સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું અલ્વીના સલીમ શેખ નામની યુવતીએ કરી આત્મહત્યા નવસારીના વેજલપોરમાં વિસ્તારમાં રહેતી હતી યુવતી રેલ્વે પોલીસે મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી
