Breaking News/ જૂનાગઢનો ચકચારી ધારા કડીવાર હત્યા કેસ મામલો કોળી સમાજે જૂનાગઢ કલેક્ટરને આપ્યું આવેદન ધારાસભ્યો સહિતના આગેવાનો રહ્યા હાજર આરોપીઓને કડકમાં કડક સજા કરવા માંગણી ઘટનાને પગલે કોળી સમાજમાં રોષની લાગણી માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાનો આક્ષેપ આરોપી સુરજ ભુવાએ અનેક છોકરીઓને ફસાવી

Breaking News