Gujarat/
સુરતમાં વધુ એક ઈન્જેશનનો મામલો સામે આવ્યો, ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન અપાતું હોવાની આશંકા, લોકોએ યુવાનને પકડી પોલીસને સોંપ્યો, સરથાણા પોલીસે તપાસ શરૂ કરી, ઈન્જેકશનમાં પાણી ભરી કરતો હતો સપ્લાય
