Breaking News/ ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયાનક અકસ્માત,4 ના મોત 

અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Breaking News

Breaking News: ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંધીડા નજીક આજે એક ભયાનક અકસ્માત થયો. હ્યુન્ડાઇ વર્ના અને મારુતિ એસ-ક્રોસ કાર વચ્ચે થયેલી ટક્કરમાં ચાર લોકોના મોત થયા.બરાબર 13 દિવસ પહેલા, 12 મેના રોજ, ધોલેરા-ભાવનગર હાઇવે પર એક ભયંકર અકસ્માત થયો હતો. જેમાં બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં અમદાવાદના 3 ભાઈઓ અને એક પુત્ર સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજે (25/05) બીજો દુ:ખદ અકસ્માત થયો.

અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ રસ્તા પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિક લોકો ચિંતિત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં યુવતી પર ગેગંરેપ : BJPનો મહામંત્રી માદક પીણું પીવડાવી યુવતીને કારમાં લઈ ગયો, મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું